માહી ગીલે દેવ ડી ફિલ્મથી વર્ષ 2009માં બોલિવુડ ડેબ્યુ કર્યું હતું. તેણે ફિલ્મમાં પારોનો રોલ ભજવ્યો હતો. તેના આ રોલને બહુ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક વાતચીતમાં તેણે કહ્યું કે, દબંગ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સપોર્ટિંગ રોલમાં કામ કરવું તેના કરિયરની સૌથી મોટી ભૂલ હતી.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...