અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીનીમાં નજર આવી રહી છે. આ તસવીરોમાં શ્રદ્ધા આર્યાએ પિંક કલરની બિકીની પહેરી છે.

#chillvibes 

@meghawadhwaphotography

જેમાં તે બહુ જ શાનદાર લાગી રહી છે. બિકીનીમાં શ્રદ્ધા આર્યા સેક્સી અંદાજમાં દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા આર્યાએ બેબી પિંક રંગની બિકીની પહેરેલી તસવીરો શેર કરીને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર લખ્યુઁ છે #chillvibes.
હાલ શ્રદ્ધા હોંગકોંગમાં હોલીડે એન્જોય કરી રહી છે અને તેણે આ તસવીરો પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે બહુ જ હોટ અને સેક્સી લાગે છે. આ તસવીરોમાં શ્રદ્ધાનો હોટ અને બોલ્ડ લૂક નજરે આવી રહ્યો છે. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે.
1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...