ટેક્સાસ યૂનિવર્સિટીના સાયન્ટિસ્ટના એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે દુનિયામાં કઇ મહિલાનું ફિગર સૌથી મસ્ત છે? તેનો જવાબ છે બ્રિટિશ મોડલ કૅલી બ્રૂક. હા, કેલીના ફિગરને સાયન્ટિસ્ટે બેસ્ટ ગણ્યું છે. તેમના આધારે ન તો કેલી દુબળી છે અને ન જાડી. તેમના બોડીનો દરેક ભાગ પરફેક્ટ છે.

સાયન્ટિસ્ટે આ રિસર્ચમાં પહેલાં લોકોને પૂછ્યું કે તેમના આધારે એક સેક્સી ફિગરની મહિલાનું બોડી મેજરમેન્ટ શું હોવું જોઇએ? લોકોએ જવાબ આપ્યો કે તે મહિલાની હાઇટ, વાળ, વજન, ચહેરાનો શેપ અને હિપ્સ તમામ વાતોને સામેલ કરી. લોકોના જવાબના આધારે કેલી આ માનકો પર યોગ્ય પૂરવાર થઇ. તેના ફિગરને દુનિયામાં સૌથી બેસ્ટ માની લેવામાં આવ્યું.

કેલીના ફોટો જોઇને તમે પણ સહમત થશો કે તે કમાલનું ફિગર ધરાવે છે. ટેક્સાસ યૂનિવર્સિટીના રિસર્ચર્સના આધારે પરફેક્ટ ફિગરની મહિલા બનવા માટે કેટલાક ખાસ માપદંડ પાર કરવા પડે છે. જેમકે મહિલાની હાઇટ 1.68 મીટર હોવી જોઇએ. તેના ચેસ્ટ, વેટ અને હિપ્સનું મેઝરમેન્ટ 99-63-91 હોવું જોઇએ.