કેટરિના કૈફની બહેન ઇસાબેલ છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં પોતાના ડેબ્યૂને લઇને ચર્ચામાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર તેની ડેબ્યૂ ફિલ્મની નિર્માણ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

ફિલ્મ ફાઇનલ થવાની સાથે જ બોલિવુડમાં તેની તુલના તેની બહેન કેટરિના સાથે થવા લાગી છે. જોવું રહેશે કે ઇઝાબેલ તેની બહેનની માફક બોલિવુડમાં નામ કમાઇ શકશે કે કેમ? કેટરિના કૈફ બોલિવુડની ટોપની અભિનેત્રીઓમાંથી એક છે. તાજેતરમાં સલમાન ખાન સાથે રજૂ થયેલી ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’નાં કારણે તેનુ સ્ટારડમ વધારે મજબૂત થયું છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...