જિયો સાથે જોરદાર મુકાબલાની વચ્ચે એરટેલે પોતાનો 399 રૂપિયાવાળા પ્લાનામં ડેટીની લિમિટ વધારી દીધી છે. અગાઉ કંપની આ પ્લાનમાં પ્રતિદિન 1.4જીબી ડેટા ઉપલબ્ધ કરાવતી હતી. મળતી માહિતી અનુસાર, હવે કંપનીએ આ પ્લાનામાં ફેરફાર કર્યો છે અને ડેટાની સમય મર્યાદા વધારી દીધી છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...