‘જમાઇ રાજા’ની સાસુ એટલે કે ટીવી એક્ટ્રેસ અંચિત કૌરે હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો શેર કર્યા છે. જેમાં તે ઘણી જ બોલ્ડ દેખાઇ રહી છે. આ તસવીરોમાં તેનું પરફેક્ટલી ટોન બોડી દેખાઇ રહ્યું છે.

Where was she...I knew her once.. you brought her back @rafique_sayed .. thanks @ashashariharan for paving the path and making me look like her... welcome back... ‘WOMAN’ ️.
.
.
#fineart #fineart_photobw #fineart_portraits #deepthoughts 
#bnwdrama #bnwsouls #me #blackandwhitephotography  #__bodylanguage__  #bnw_creatives #noir_shots #project_bnw #photography #photoshoot #fashion #power #saree #love #loveandlight #mood #flyinghigh #achintkaur #makeba #shootlife #love #serene #shadesofgrey #woman

અંચિતે આ તસવીરો શેર કરતાં લખ્યું છે કે, મને વિશ્વાસ નથી થતો કે આ હું જ છું. તેણે મને વિશ્વાસ અપાવ્યો હા આ હું જ છું. મારી પાસે તારો આભાર માનવા માટે શબ્દો નથી. અન્ય એક કેટલીક તસવીરોમાં અંચિતની ઉંમર વર્તાતી જ નથી. આપને જણાવી દઇએ કે અંચિત તેની ચાળીસી વટાવી લીધી છે. ઝી પરનાં શો અને ફિલ્મોમાં નાના પણ દમદાર કિરદારથી તે ઇન્ડસ્ટ્રીમાં મોટુ નામ થઇ ગઇ છે. જમાઇ રાજાની સાસુ શોમાં પણ તેનાં કપડાંને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

1 / 10
સંપૂર્ણ લેખ વાંચવા માટે...