મુન્દ્રા પાસે બેરજા ગામના ગૌચરમાં મંગળવારે સવારે એરફોર્સનું જેગુઆર વિમાન તૂટી પડ્યું હતું. વિમાન તૂટી પડતા પહેલા પાયલટ સંજય ચૌહાણ તેમાંથી કૂદી પડ્યા હતા. જોકે, ગંભીર ઈજાના કારણે તેમનું મોત થયું હતું. આ અકસ્માતમાં ગૌચરમાં ચરી રહેલી 14 જેટલી ગાયોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...