સોનમ કપૂર અને આનંદ અહુજા માટે સેલિબ્રેશન ભર્યો રહ્યો છે. તમે એવું વિચારી રહ્યા છો કે લગ્નની પાર્ટીઓ ખતમ થઇ ગઈ છે તો એવું બિલકુલ નથી. હાલમાં આ ન્યૂ કપલ માટે જાણીતી સોશિલાઈટ નતાશા પૂનાવાલાએ એક ભવ્ય પાર્ટી આપી હતી.

સોનમ આ પાર્ટીમાં પતિ આનંદ અહુજા સાથે આવી હતી. આ ખાસ પાર્ટી માટે સોનમ એક સાઈડીડ ઓફ શોલ્ડર, બલૂન આર્મ સ્ટાઈલ ગાઉનમાં ગ્લેમરસ જોવા મળી હતી. જ્યારે આનંદ આહુજા ફોર્મલ સૂટમાં જોવા મળ્યો હતો. લગ્ન પછી આનંદ અને સોનમ એક સાથે ફિલ્મ સ્ક્રીનીંગથી લઈને ઘણી બોલીવુડ ઈવેન્ટ્સ અને પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...