બોલીવુડ અભિનેત્રી પૂજા હેગડે એ આ દિવસોમાં પોતાની કેટલીક તસ્વીરોના કારણે ચર્ચાઓમાં ચાલી રહી છે. પૂજા હેગડે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ફોટોસ શેર કરી છે. આ તસ્વીરોમાં તેમનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે, પૂજા હેગડેએ પિંક કલરની બીકીની પહેરી છે તેની સાથે તેમને એક ફંકી સ્ટોલ ગળામાં પહેરી છે. બીકીનીમાં પૂજા હેગડે ખુબ જ હોટ જોવા મળી રહી છે. તેમનો આ લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. પૂજા હેગડે આ તસ્વીરમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.

1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...