સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે થરૂરને આરોપી જાહેર કર્યો છે. કોર્ટે સમન જારી કરી થરૂરને 7 જુલાઇના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર કોર્ટે ચાર્જશીટના આધાર પર થરૂરને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપી ગણવાી આદેશ આપ્યા છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...