શું તમે ક્યારેય ‘વાઇફ સ્ટિલિંગ ફેસ્ટિવલ’ વિશે સાંભળ્યું છે? પશ્ચિમી આફ્રીકાના નાઈઝરમાં વૂડાબી નામની જનજાતિમાં આવો અજીબો-ગરીબ રીવાજ છે અહીના પુરુષોને લગ્ન કરવા માટે બીજાની પત્નીની પસંદગી કરવાની હોય છે.

વૂડાબી જાતિના લોકો દર વર્ષે આવા તહેવારની ઉજવણી કરે છે જેમાં ઘણી મહિલાઓ એકત્રિત થઇને મેદાનમાં બેસે છે. પરણિત મહિલાઓની સાથે આ ફેસ્ટિવલમાં કુંવારી મહિલાઓ પણ ભાગ લે છે.

1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...