ભારતમાંથી વિશ્વ સુંદરી બનેલી માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બનતા જ ઘણી લોકપ્રિય બન ગઈ છે અગાઉ વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ આ તાજ જિત્યો હતો.

I am having a wonderful time at my journey in @missworld in #China !
To know more about my journey follow me on Mobstar (you can download the app from play store or App Store) and on the Facebook page of Miss World India (link is in my bio)

#MissWorld2017 #MissWorld #MW2017 #ManushiChhillar #India #China #OfficialMobstar #BeautyWithAPurpose

વિવિધ દેશમાંથી આવેલી 109 જેટલી સુંદરીઓને માત આપીને માનુષીએ આ ખિતાબ જિત્યો હતો . હવે માનુષી માટે બોલિવૂડમા કામ કરવાના રસ્તા ખૂલી ગયા છે.

1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...