મિલીંદ સોમને 22 એપ્રિલના રોજ પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા કોંવર સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મિલીંદ હાલ આર્યલેન્ડના હવાઈમાં પત્ની સંગ હનિમૂન ઉજવી રહ્યો છે. મિલીંદ અને અંકિતાએ હનિમૂનની અનેક તસવીરો શેર પણ કરી છે.

Where shadows learn to love the light ️
With #thehusband #underwater #waterlovers 
PC @dahiya_vinay

હનિમૂનની તસવીરોમાં બંનેની ફિટનેસનો અંદાજ અને રોમેન્ટિક લૂક સામે આવી રહ્યો છે. મિલીંદ સોમનની જેમ જ તેની પત્ની પણ વર્કઆઉટ અને ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. અંકિતાએ હનિમૂન પર બિકીની ફોટોઝને ઈન્સ્ટા પર શેર કર્યા છે. થોડા દિવસો પહેલા કપલની અંડરવોટર સેલ્ફી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
1 / 6
સંપૂર્ણ લેખ વાંચવા માટે...