કેંદ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે.  હોળી પર મોદી સરકારે કેંદ્રીય ક્રમચારીઓના મોઘવારી ભથામાં વધારો કર્યો છે. કેંદ્રીય કર્મચારીઓનુા મોઘવારી ભથમાં 6 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

6747977મોઘવારી ભથું 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં અપાશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં તમામ કેંદ્રીય કર્મચારીઓ અને પેંશનરોના મોંઘવારી ભથામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

સંચાર મંત્રી રવિ શંકર પ્રસાદે બેઠક બાદ જણાવ્યું હતું કે, 50 લાખ કર્ચારીઓ અને 58 લાખ પેશનરોને ફાયદો થશે. આનાથી સરકારી ખજાના પર  14.724.74 કરોડ રુપિયાનો બોજો પડશે. આ પહેલા કેંદ્રીય કર્મચારીઓનું ડીએ 119 ટકા  વધીને  125 ટકા થઇ જશે. આ પહેલા કેંદ્રીય કર્મચારીઓને મોઘવારી ભથું 113 ટકા મળતું હતું જેમા વધારો કરીને 119 ટકા કરવામાં આવ્યું હતું.