ટેક્નોલોજી દિગ્ગજ ગૂગલે તેમની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ Allo લોંચ કરી દીધી છે. આજથી આ એપ એન્ડ્રોય અને iOS યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં આ એપ વોટ્સએપને પણ ટક્કર આપી શકે છે. કારણ કે ગૂગલ તેના સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને આ એપને અન્ય મેસેન્જર એપ અને સર્વિસ કરતા વધારે સ્માર્ટ બનાવી શકે છે. આ એપના અમુક ખાસ ફિચર્સ અન્ય કોઈ મેસેન્જરમાં તમને જોવા મળશે નહી.

1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...