ટેલિવીઝનના સૌથી જાણીતા રિયાલીટી શો ‘બિગ બોસ’ની સ્પર્ધક રહેલી ગિજેલ ઠકરાલ સોશયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. આ તસવીરોમાં ગિજેલ ઠકરાલ ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.

Bronzed...............................#traveldiaries#summerisover#foreveronvacation#beachlife#

ગિજેલે બિગ બોસ 9મી સીઝનમાં વાઈલ્ડ કાર્ડ એંટ્રી લીધી હતી. તે ફેમસ કિંગફિશર કેલેંડરમાં પણ જોવા મળી હતી. ગિજેલ સૌથી વધારે ચર્ચાનું કારણ ત્યારે બની જ્યારે તેનું નામ ઈન્ડિયન ક્રિકેટર યુવરાજ સિંહ સાથે જોડાયું.

1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...