વાત જાણે એમ હતી કે એક યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોય છે ત્યાંજ અન્ય યુવતી ત્યાં જ ટપકી પડે છે. વાતની શરૂઆત જ તે યુવક સાથે એવી રીતે કરે છે કે જાણે બંને એકબીજાને વર્ષોથી જાણતા હોય.

આ અજાણી યુવતી પોતાને તે યુવકની ગર્લફ્રેન્ડ બતાવે છે, જ્યારે સામેની બાજુ તે યુવકની હાલત તો કાપો તો પણ લોહી ના નીકળે તેવી થઈ ગઈ હતી. જોઈ લો આખો વીડિયો કે એવું તો શું કરે છે તે યુવતી કે યુવકને તેના પગ પકડવાની નોબત આવી જાય છે. તો જોઈ લો આ મજેદાર પ્રેંક.