બેડરૂમમાં રાત્રે માત્ર મિશનરી પોઝિશનમાં સેક્સ કરી વ્યક્તિઓ બોર થઈ શકે છે. જો તમે તમારા પ્રેમની અગ્નિને ઓલવવા નહીં માંગતા હો અને તમારી સેક્સ લાઈફમાં રોમાંચની ઝંખના કરતા હો તો આ ગેમ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે.

સેક્સ કરતા પહેલાં ‘સેક્સ ડાઈસ’ ગેમ રમવાથી અનિશ્ચિતતાઓને કારણે તમને સેક્સના રોમાંચનો અનુભવ થાય છે. આ ગેમ તમે ઓનલાઇન રમી શકો છો. જો તમે સેક્સની પોઝિશન અને સ્થળમાં કોઈ નવો એક્સ્પરીમેંટ કરવા માંગતા હો તો તમે આ ગેમ રમી શકો છો.

તેમાં 6 વિભિન્ન સેક્સ પોઝિશનનો ફોટો બતાવવામાં આવ્યો હોય છે તથા અન્ય ડાઈસ પર 6 જુદા-જુદા સ્થળ લખ્યા હોય છે. તમને દરેક સ્થળો પર જુદી પોઝિશનનો લ્હાવો આપવા આ ગેમ તૈયાર કરવામાં આવી છે. ડાઈસમાં કોઈ પણ કોમ્બિનેશન આવે, તે કોમ્બિનેશનને ફોલો કરી પાર્ટનર સેક્સની મજા માણી શકે છે.