કરોડો રૂપિયાના બિટકોઈન તોડ કરવાના મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ભાગેડુ જાહેર કરાયા છે. નલિન કોટડિયાને 30 દિવસમાં કોર્ટમાં હાજર થવા સેશન્સ કોર્ટે આદેશ કરાયો છે. અને જો નલિન કોટડિયા 30 દિવસમાં હાજર નહીં થાય તો તેની મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...