મેસેજિંગ એપ વ્હોટસએપ એ યુઝર્સને વધુ એક ભેટ આપી છે. આ ફીચર દ્વારા યુઝર્સ ફોન સ્ટોરેજ માંથી ડિલિટ કરેલી મીડિયા ફાઈલ્સને ફરીથી ડાઉનલોડ કરી શકશે. WABetaInfoની રીપોર્ટ અનુસાર, આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને નવા અપડેટ સાથે મળવા લાગશે.

આ ફીચર યુઝર્સને વ્હોટસએપ ના એન્ડ્રોઈડ અપડેટ 2.18.113માં મળશે. અત્યાર સુધીમાં દરેક યુઝર્સને આ અપડેટ મળી નથી. જો તમને પણ અપડેટ નથી મળ્યું તો થોડી રાહ જોવી પડશે. એન્ડ્રોઈડ યુઝરને આ સુવિધા જલદી મળશે પરંતુ આ ફીચરનો લાભ લેવા માટે એપલ યુઝર્સને હજુ થોડી વધારે રાહ જોવી પડશે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...