ઇશા ગુપ્તા આજકાલ પોતાની હોટ તસવીરોને કારણે ભારે ચર્ચામાં છે. તે સોશિયલ વેબસાઇટ પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહી છે. હાલમાં ઇશાએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું જે મીડિયામાં ભારે ચર્ચાસ્પદ સાબિત થયું હતું.

Sorry! Maybe error link or deleted link.

વે ઇશાની નવી બિકીની તસવીરો વાઇરલ થઈ છે જેમાં તે બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. હાલમાં ઇશા ઇન્ડોનેશિયામાં પોતાના મિત્રો સાથે રજા ગાળી રહી છે અને તેણે પોતાના આ વેકેશનની તસવીરો જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...