છેલ્લા કેટલાક સમયથી એક્ટ્રેસ ઈશા ગુપ્તાની બોલ્ડનેસની ચર્ચા થઈ રહી છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બિકીની પિક્સ શેર કરતી રહે છે.

Feels!! #gq

ફરીથી ઈશા તેના બિકીની પિક્સને કારણે ચર્ચામાં આવી છે. તસવીરમાં તમે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી અભિનેત્રી ઈશા ગુપ્તાને જોઈ શકો છો. તેણે જીક્યુ મેગેઝીન માટે કરાવેલું ફોટોશુટ અત્યંત બોલ્ડ છે. જોઈ લો આ તસવીરો.
1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...