અમેરિકાના કોર્નેલ યુનિવર્સિટીના રિસર્ચરોએ ઝડપથી ચાર્જ કરી શકાય તેવા ઉપકરણ માટે રિસર્ચ કરી રહ્યા છે.વૈજ્ઞાનિકોએ એક નવું બેટરી ઉપકરણ તૈયાર કર્યું છે જેમાં થોડી જ સેકન્ડમાં બેટરી ચાર્જ કરી શકાય છે અને ભવિષ્યમાં મોબાઈલ ઉપકરણોમાં પણ તેનો ઉપયોગ શક્ય બનશે.

બિન-આયોજિત વિભાજકની બંને બાજુએ બેટરીના એનોડ અને કેથોડને બદલે વૈજ્ઞાનિકોએ જાતે જ જોડાઈ શકે તેવા થ્રી ડી ગિરોઈડલ માળખામાં ઘટકોને જોડ્યા છે. આ સાથે અત્યંત સૂક્ષ્મ છિદ્રોમાં ઊર્જાનો ભંડાર અને પુરવઠા માટે જરૂરી ઘટકો ભરવામાં આવ્યા છે.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...