રાજકોટનાં શાપરમાં એક દલિત યુવકને બેરહેમીથી કેટલાક અસામાજિક તત્વોએ માર માર્યો હતો. આ ઘટનામાં દલિત યુવકનું મોત થયું હતું. રાજ્યમાં એકવાર ફરી આ ઘટનાને લઇને દલીતોની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે.

તો બીજી તરફ આ ઘટનાને લઇને રાજકારણ પણ ગરમાયુ છે. રાજ્ય સરકારે મૃતકનાં પરિવારને 8.25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્યનાં ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આરોપીઓ સામે સખત કાર્યવાહી થશે તેવું કહ્યું છે.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...