બોલિવૂડ સિંગર નેહા ભસીને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો પોસ્ટ કરી છે. નેહા હાલમાં બાલીમાં છે અને તે ત્યાં પરફોર્મ માટે ગઇ છે. બાલી પહોંચેલી નેહા બિચ પર બિકિની બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

@aahutee took such a nice picture i had to post it. So performing folk today in Bali. Wish me luck. Love you all.
#ImNoAngel #fitisthenewskinny #beachbum

સવીર પોસ્ટ કરી નેહાએ લખ્યું કે, તે સમુદ્ર કિનારાને ખૂબ મોહબ્બત કરે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ના ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ નેહાને મળ્યો હતો. તેને આ એવોર્ડ જગ ઘુમયા તેરે જૈસા ના કોઇ ગીત માટે મળ્યો હતો. તેણે આ ગીત સુલતાન માટે ગાયું હતું.

1 / 7
સંપૂર્ણ લેખ વાંચવા માટે...