પદ્માવતીનો વિવાદ વધી રહ્યો છે. આ વિવાદો પરથી લોકોનું ધ્યાન અન્ય જગ્યાએ વાળવા માટે હોલિવૂડ આગળ આવ્યં છે. પોપ સેન્સેશન ગણાતી શકીરા અને બિયોન્સેએ ફિલ્મ પદ્માવતીનું ગીત ઘૂમર પર એક મેશઅપ બનાવ્યું છે જેને યૂ ટયૂબ પર શુક્રવારે વહેલી સવારે અપલોડ કરાયું છે.

આ ગીતને અત્યારસુધી એક લાખથી વધુ લોકોએ જોયું છે અને પસંદ કર્યું છે. શકીરા અને બિયોન્સેએ ઘૂમર ગીત પર પોતાની રીતે ઠૂમકા પણ લગાવ્યા છે. મેશઅપ સોંગમાં ઘૂમર સાથે બિયોન્સેનું ગીત બ્યુટીફૂલ લાયરને સામેલ કરાયું છે.

આ ગીતને સોશિયલ વેબપેજ ફેસબુક પર ધ દેશી સ્ટફ નામના વેબ પેજ પર શુક્રવારે અપલોડ કરાયું હતું.જ ફેસબુક પર ધ દેશી સ્ટફ નામના વેબ પેજ પર શુક્રવારે અપલોડ કરાયું હતું.