સોની ટીવી પર આવતી ધારાવાહિક ‘બેહદ’ના એક્ટર પીયૂષ સહદેવની મુંબઇ પોલીસે બળાત્કારના આરોપમાં નવેમ્બર 2017માં ધરપકડ કરી હતી. એક્ટરને 24 દિવસની કસ્ટડી બાદ ગત વર્ષે ડિસેમ્બરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં એક્ટરે પ્રથમવાર પોતાની ચુપી તોડી છે.

એક્ટરે કહ્યુ કે જ્યારે કોઇ વ્યક્તિ જેલમાં જાય છે ત્યારે તે એકલો નથી હોતો, તેની સાથે આખુય પરિવાર મુશ્કેલીઓનો સામનો કરે છે. જ્યારે હું જેલમાં હતો ત્યારે મને મળવા માટે મારો ભાઇ અને મારા પિતા જેલની બહાર સવારના 8 વાગ્યાથી લઇને 4 કલાક સુધી ઉભા રહેતા હતા. મને ખુશી છે કે મારી પાસે મને આટલો સપોર્ટ કરનાર ફેમિલી છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...