“બઢો બહૂ” એટલે કે એક્ટ્રેસ રિતાશા રાટોરને જોઈ શકો છો. એન્ડ ટીવીની તે જાણીતી સીરિયલ બઢો બહુ જ્યારથી ઓનએરથયો છે ત્યારથી રિતાશા એક જાણીતો ચહેરો બનીને સામે આવ્યો છે.

એક સામાન્ય ગામડાની બહૂની ભૂમિકા ભજવે છે. આ સીરિયલમાં તેની વિરૂદ્ધ બિગ બોસ વિજેતા પ્રિન્સ નરુલા જોવા મળે છે. રિતાશા વાસ્તવમાં પોતાની ઓનસ્ક્રીન ઇમેજ કરતાં ખૂબ જ અલગ છે. તે મોટેભાગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલગ અલગ તસવીર શેર કરે છે.

રિતાશા હાલમાં રજા ગાળી રહી છે. ગોવામાં પોતાના મિત્રો સાથે એન્જોય કરવા દરમિયાન તેણે પોતાની કેટલીક તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી ગોવામાં પૂલની અંદર ટૂ-પીસ બિકિનીમાં જોવા મળી છે.