સુરતની ભૂરી એટલે કે અસ્મિતા ગોહિલે જાહેરમાં હથિયાર સાથે પોતાની દાદાગીરી દેખાડી છે. અસ્મિતા ગોહિલનો વધુ એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં અસ્મિતા ખુલ્લી તલવારે એક દુકાનદારને ધમકાવી રહી છે.

ત્યારે આ પ્રકારના વીડિયોથી ફરી એકવખત સુરત પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. અસ્મિતા ગોહિલના આ પ્રકારના વીડિયોથી ફરી એકવખત સુરત પોલીસ માટે એવી વાત સાબિત થઇ છે કે સુરત પોલીસનો ગુનેગારોમાં કોઇ ખોફ જ નથી. નોંધનીય છે કે આ પહેલા પણ અસ્મિતા ગોહિલનો ધારીયા સાથે ફરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...