પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની આશા રાખતાં આમ આદમીને મોટો ઝટકો લાગી શકે છે. નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની સંભાવનાને નકારતાં કરહ્યું કે આ પ્રકારનું કોઈ પણ પગલું નુકસાનદાયક સાબિત થઈ શકે છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...