મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિઝીટલ ઇન્ડીયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને ગુજરાતે પપ શહેરોમાં રપ૩ જાહેર સ્થળોએ અર્બન WIFI પ્રોજેકટ દ્વારા પાર પાડયો છે તે અંગે સાયન્સ-ટેકનોલોજી વિભાગને અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રી સમક્ષ અર્બન WIFI પ્રોજેકટ અન્વયે સાયન્સ ટેકનોલોજી વિભાગ અને પ્રોજેકટમાં પાંચ વર્ષ સુધી સર્વિસ મોડેલ દ્વારા સેવા આપનારા GTPL દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ સેવાઓ નાગરિકોને નિઃશૂલ્ક WIFI સર્વિસીસ પૂરી પાડી ઇન્ટરનેટના માધ્યમથી જરૂરી સેવાઓ તેમજ સરકારના વિભાગો અને અન્ય સેવાઓ ઓન લાઇન મળી શકશે તેની સરાહના કરી હતી.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...