હોલિવૂડ અભિનેતા રિચર્ડ ગેરે સ્ટેજ પર શિલ્પા શેટ્ટી કુન્દ્રાને ચુંબન કરી લીધું હતું ત્યારબાદ ભારતમાં અભિનેતા વિવાદોમાં રહ્યો હતો. ૬૮ વર્ષીય અભિનેતા પોતાના લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો હોવાના અહેવાલ હતા.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...