રોમાન્સ વગર વિવાહીત લાઇફ અધૂરી છે. જ્યારે શારીરિક સંબંધ બનાવવાથી વિવાહીત લોકોનો સંબંધ મજબૂત થાય છે. મહિલા હોય કે પુરૂષ દરેક લોકો આ પળને એન્જોય કરવા માંગે છે.

સંબંધ બનાવતા પહેલા મહિલાઓ કેટલાક કામ કરે છે. જેમ કે તૈયાર થવું. પરંતુ ફક્ત મહિલાઓ જ નહીં પુરૂષ પણ આ પળને ખાસ બનાવવા માટે અનેક તૈયારીઓ કરે છે. સંબંધ બનાવતા સમયે પુરૂષ જરાય ડરતા નથી. જેથી તે ઘણા પ્લાન કરે છે. ચાલો જોઇએ કે પુરૂષો સંબંધ બનાવતા પહેલા કયા કાય કામ કરે છે.

મ્યુઝિક

પાર્ટનરની પસંદ અને નાપસંદ અંગે ખાસ કરીને લોકોને ખબર હોય છે. તમારા પાર્ટનરાના મૂડને રોમેન્ટિક બનાવવા માટે તેમની પસંદ ના ગીતની વ્યવસ્થા કરવી જોઇએ અને સંબંધ બનાવતા સમયે તે સોન્ગ પ્લે કરવા જોઇએ.

શેવિંગ

સંબંધ બનાવતા પહેલા દરેક પુરૂષ શેવિંગ કરવા અંગે વિચારે છે. શેવિંગ કરીને પોતાને ક્લીન કરે છે. જેથી દરેક પળને ખુલીને એન્જોય કરી શકે.

કાચમાં જોવું

મહિલાઓની જેમ પુરૂષો પણ સંબંધ બનાવતા પહેલા કાચમાં પોતાને જોવે છે. તે કાચમા જોઇને નક્કી કરે છે કે તે સારા લાગે છે કે નહીં. કઇ અધૂરું તો નથી રહી જતું..

માઉથ ફ્રેશનર

સંબંધ બનાવતા સમયે મોંમાંથી દુર્ગંધ ન આવે તે માટે પુરૂષો માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરે છે. જેથી તે પોતાને ફ્રેશ રાખી શકે .

પરફ્યૂમ

કોઇપણ વ્યક્તિ નથી ઇચ્છતા કે ઇન્ટીમેટ થતા સમયે તેમના શરીરમાંથી દુર્ગંધ આવે. એવામાં તે સારા પરફ્યૂમનો ઉપયોગ કરે છે.